જ્યારે વરસાદમાં તણાઈ ગઈ ઇમારતો...
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચીનમાં જ્યારે ભારે વરસાદ વચ્ચે તણાઈ ગઈ ઇમારતો

ચીનમાં આવેલા લેકિમા વાવાઝોડાથી તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક તરફ જ્યાં ઇમારતો પાણીમાં તરવા લાગી છે, ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પૂરનો ભોગ બની રહ્યાં છે.

અત્યાર સુધી આ પૂરમાં આશરે 49 લોકોનો ભોગ લેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા